સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમાવેશમાં ખરીદ કિંમત પેટે વેચનાર કંપનીને ખરીદનાર કંપનીના શેર, બજાર ભાવે સામાન્ય રીતે આપીને શું નક્કી થતું હોય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યાજ કરવેરા પહેલાંનો નફો ₹ 30,000, વ્યાજ ₹ 6,000 છે તો વ્યાજ આવરણ ગુણોત્તર કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લઘુત્તમ ભાડું 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું લાંબાગાળાનાં ભંડોળનું લક્ષણ નથી ?