સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___ ₹ 5 ₹ 25 ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ₹ 5 ₹ 25 ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કારખાનાનું ભાડું 1,40,000 દર મહિને ચુકવવામાં આવે છે. તો ભાડું કેવો ખર્ચ કહી શકાય ? અર્ધચલિત ખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ ચલિતખર્ચ અર્ધચલિત ખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ ચલિતખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત ઓછી વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 5,000 ઓછી વસૂલાત ₹ 5,000 વધુ વસૂલાત ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 3,000 વધુ વસૂલાત ₹ 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે જણાવેલા હિસાબી ધોરણો પૈકી કયું ધોરણ એસેસીએ તેના ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવકોની નોંધ માટે અમલ કરવાનું હોય છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો. 5 10 14.40 2.5 5 10 14.40 2.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર byx એટલે શું ? x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર અંતઃખંડ સાપેક્ષ ચલ y ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર અંતઃખંડ સાપેક્ષ ચલ y ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP