નફો અને ખોટ (Profit and Loss) રૂ. 500 પ.કિં. ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વે.કિં. રૂ. ___ લેવી જોઈએ. 400 600 50 100 400 600 50 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 1000 રૂપિયાની વસ્તુ 12% નફો મેળવવા કેટલામાં વેચવી જોઇએ ? રૂ. 1012 રૂ. 1120 રૂ. 1020 રૂ. 1112 રૂ. 1012 રૂ. 1120 રૂ. 1020 રૂ. 1112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 180 200 192 212 180 200 192 212 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા.651માં વેચવાથી 7% નુકશાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ? 700 793 744 751 700 793 744 751 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = મૂ. કિં - ખોટ = 100%-7% = 93% 93% રૂ.651 100% (?) 100/93 × 651 = રૂ.700
નફો અને ખોટ (Profit and Loss) રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ? 12.5% નફો થાય રૂા.10 નફો થાય 12.5% ખોટ જાય રૂા. 10 ખોટ જાય 12.5% નફો થાય રૂા.10 નફો થાય 12.5% ખોટ જાય રૂા. 10 ખોટ જાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 90 - 80 = 10 80 10 100 (?) 100/80 × 10 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ? 200% 100% 66(2/3)% 125% 200% 100% 66(2/3)% 125% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ B મુજબ મૂળ કિંમત = 100 બમણી વે.કિં = 200 નવી વે.કિં = 400 નફો = 400-100 = 300% નફો