કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીને એકીકૃત કરવા માટે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિકસાવવાની યોજના શરૂ કરી ? 2047 2027 2035 2030 2047 2027 2035 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ? લખનૌ નાગપુર સુરત કોલકાતા લખનૌ નાગપુર સુરત કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? કોલકાતા મુંબઈ નવી દિલ્હી રાઉલકેલા કોલકાતા મુંબઈ નવી દિલ્હી રાઉલકેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં મિલિટરી ટેટૂ એન્ડ ટ્રાઈબલ ડાન્સ ફેસ્ટિવલ 2023 ક્યા યોજાયો હતો ? તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટોક એક્સચેન્જને ઈન્વેસ્ટર રિસ્ક રિડકશન એક્સેસ (IRRA) પ્લેટફોર્મ સ્થાપવા માટે જણાવ્યું ? RBI નીતિ આયોગ SEBI સુપ્રીમ કોર્ટ RBI નીતિ આયોગ SEBI સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20ની પ્રથમ પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાશે ? મદુરાઈ કોઈમ્બતુર વિશાખાપટ્ટનમ બેંગલુરુ મદુરાઈ કોઈમ્બતુર વિશાખાપટ્ટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP