ટકાવારી (Percentage) 500 ના 40% ના 8% બરાબર કેટલા થાય ? 16 20 40 32 16 20 40 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 500 × 40/100 × 8/100 = 16
ટકાવારી (Percentage) કુલ ગુણ 700માંથી એક વિધાર્થી પરીક્ષામાં 82% ગુણ મેળવે છે, તો તેણે કેટલા ગુણ મેળવ્યા ? 574 782 554 564 574 782 554 564 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વ્યક્તિના પગારમાં 40%નો વધારો થાય છે. પછી 20%નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે. 12% 40% 60% 20% 12% 40% 60% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 40 નો વધારો એટલે =140 હવે, 20% ઘટાડો (140 ×20/100 = 28 નો ઘટાડો) = 140-28= 112 વધારો = 112 - 100 = 12%
ટકાવારી (Percentage) 11 એ 33 ના કેટલા ટકા કહેવાય ? 66.666% 1.33% 33.33% 0.33% 66.666% 1.33% 33.33% 0.33% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 33 → 11 100 → (?) = 100/33 × 11 = 100/3 = 33.33%
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો. 55,000 1,10,000 80,000 1,00,000 55,000 1,10,000 80,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) જો એક અપૂર્ણાંકના અંશમાં 300% નો વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ? 4/10 4/5 6/11 2/11 4/10 4/5 6/11 2/11 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અંશમાં 300% નો વધારો કરતા તે 100 + 300 = 400% થાય. છેદમાં 340% નો વધારો કરતા તે 100 + 340 = 440% થાય.ધારો કે મૂળ અપૂર્ણાંક x/y છે.(x × 400/100) / (y × 440/100) = 8/11 x/y = (8×440) / (11×400) = 4/5