Talati Practice MCQ Part - 1
વિશ્વનો સૌથી મોટો 5000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવશે ?

ધોલેરા
ધોળકા
ધરાસણા
ધંધુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– ગોદડાં વગેરે મૂકવાનો ઘોડો

ડણક
ગોરસી
ડામચિયો
જંબૂરિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ?

પિતાંબર પટેલ
ચંદ્રકાન્ત શેઠ
ધનવંત ઓઝા
ધનશંકર ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP