Talati Practice MCQ Part - 8 રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.) 203 રૂ. 642 રૂ. 403 રૂ. 202 રૂ. 203 રૂ. 642 રૂ. 403 રૂ. 202 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ? અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં હું માનવી માનવ થાઉં તો ઘણું લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં હું માનવી માનવ થાઉં તો ઘણું લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ દેડકું ઉંદર ગરોળી ભૂંડ દેડકું ઉંદર ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? રૂ. 20 રૂ. 50 રૂ. 30 રૂ. 10 રૂ. 20 રૂ. 50 રૂ. 30 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ રાજ્ય સરકારની આવક નથી ? વારસા વેરો મનોરંજન વેરો વ્યવસાય વેરો વિદેશી દેવું વારસા વેરો મનોરંજન વેરો વ્યવસાય વેરો વિદેશી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ___ વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચુ ઘાસ છે. ચરોતર ભાલ નાઘેર બન્ની ચરોતર ભાલ નાઘેર બન્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP