સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લઘુત્તમ ભાડું ₹ 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ?

₹ 40,000
₹ 12,500
₹ 25,000
₹ 30,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ દરમિયાન જે-જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

ઓડિટ નોંધ
સામાન્ય તપાસ
અચાનક તપાસ
ઓડિટ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી?

બૂટ સીવવા વપરાતો દોરો
સિંગતેલ માટે વપરાતી મગફળી
ફર્નિચર બનાવવા વપરાતું કાપડ
રેડીમેડ કપડાં બનાવવા વપરાતું કાપડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમારકામખર્ચ 50% સપાટીએ 1,20,000 હોય અને 75% સપાટીએ 1,50,000 હોય તો આ ખર્ચ ___ ખર્ચ ગણાય.

અર્ધચલિતખર્ચ
ચલિતખર્ચ
સ્થિરખર્ચ
અસામાન્ય ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP