સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રિન રાકેશ શર્મા યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રિન રાકેશ શર્મા યુરી ગાગરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક એસિડ નાખતા મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ? NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O NaOH + HCl -> NaCl + H2O NaoH + Hcl -> Nacl2 + HO2 NaoH + Hcl -> Nacl + HO2 NaoH + Hcl -> Na2cl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? કાર્બન લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન લોખંડ સલ્ફર અમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? કણયુક્ત કચરો સીસુ એમોનિયા કાર્બન મોનોક્સાઈડ કણયુક્ત કચરો સીસુ એમોનિયા કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 48 52 46 44 48 52 46 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ શું છે ? વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP