કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? રાજ્યસભા વિધાન પરિષદ લોકસભા વિધાનસભા રાજ્યસભા વિધાન પરિષદ લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 72 40 32 48 72 40 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા પોલીસ અધિક્ષક જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ડી.વાય.એસ.પી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા પોલીસ અધિક્ષક જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ડી.વાય.એસ.પી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? સાપરાધ મનુષ્ય વધ બિગાડ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ બિગાડ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 300 302 299 301 300 302 299 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP