સામાન્ય વિજ્ઞાન (General Science) ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ? રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યોર્જ ફેડરિક ડૉ.કૂક રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યોર્જ ફેડરિક ડૉ.કૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દહેરાદૂન ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ દહેરાદૂન ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ? રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે ? દૂધ મસાલા ઘઉં મિલ્ક પાવડર દૂધ મસાલા ઘઉં મિલ્ક પાવડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? સ્પીડોમીટર એરોમીટર બ્લેક બોક્સ બેરોમીટર સ્પીડોમીટર એરોમીટર બ્લેક બોક્સ બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? ચાર બે આઠ એક ચાર બે આઠ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP