• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

વિસામો લેવો
શાંતિ થવી
શાંતિ હણવી
આડોડાઈ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ?

ત્રણ
આઠ
બે
ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ?

પૃથ્વી
હરિગીત
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું"

પાયમાલ થવું
ગુસ્સે થવું
પ્રસન્ન થવું
રિસાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો.

સમ + ક્લ્પ
સમ + કલ્પ
સં + કલ્પ
સમ્ + કલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.

તળાવ
વરસાદ
નદી
દરિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિશ્વની ભૂગોળ (Geography of the world) અલંકાર ભારતની ભૂગોળ (Geography of India) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો ઈતિહાસ (History of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US