વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ ઘટે છે સરખી રહે છે અંદાજી ન શકાય વધે છે ઘટે છે સરખી રહે છે અંદાજી ન શકાય વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 12 15 20 16 12 15 20 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ વિભાગ (DoS) નીચેના પૈકી કોની દેખરેખ હેઠળ (સત્તા નીચે) આવે છે. પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ. કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય. તે એક સ્વાયત્ત સંસ્થા છે. કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય. પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ. કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય. તે એક સ્વાયત્ત સંસ્થા છે. કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈલેક્ટ્રીક ઘરેલું ઉપકરણો અને અન્ય ઉપકરણો માટે સ્ટાર રેટિંગ આપનાર સંસ્થા કઈ ? Central electricity regulatory commission - CERC Environment information institute Bureau of energy efficiency - BEE Green energy bureau Central electricity regulatory commission - CERC Environment information institute Bureau of energy efficiency - BEE Green energy bureau ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ? આપેલ તમામ ત્રિશૂળ, નાગ પૃથ્વી, આકાશ અગ્નિ આપેલ તમામ ત્રિશૂળ, નાગ પૃથ્વી, આકાશ અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં પરમાણું પૂરવઠો આપનાર જૂથના (Nuclear suppliers Group) માં કેટલા દેશો સભ્ય છે ? 32 44 48 20 32 44 48 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP