ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 132.30 g cm-3 132.3 g cm-3 132 g cm-3 130 g cm-3 132.30 g cm-3 132.3 g cm-3 132 g cm-3 130 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ દર્શાવતી નથી ? કેન્ડેલા કેલ્વિન વૉલ્ટ બધા જ કેન્ડેલા કેલ્વિન વૉલ્ટ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ___ પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ? સમય સમદિગ્ધર્મી છે તેના અવકાશ સમદિગ્ધર્મી છે, તેના સમય સમાંગ છે, તેના અવકાશ સમાંગ છે તેના સમય સમદિગ્ધર્મી છે તેના અવકાશ સમદિગ્ધર્મી છે, તેના સમય સમાંગ છે, તેના અવકાશ સમાંગ છે તેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયા એકમ ઊર્જાનો એકમ નથી ? કિલોગ્રામ-મીટર/સેકન્ડ² જૂલ વૉટ-સેકન્ડ ન્યૂટન-મીટર કિલોગ્રામ-મીટર/સેકન્ડ² જૂલ વૉટ-સેકન્ડ ન્યૂટન-મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જડત્વની ચાકમાત્રાનો SI એકમ ___ Kg m² Kg cm² Kg m kg m-2 Kg m² Kg cm² Kg m kg m-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? કેન્ડેલા એમ્પિયર સ્ટીરેડિયન સેકન્ડ કેન્ડેલા એમ્પિયર સ્ટીરેડિયન સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP