Gujarat Police Constable Practice MCQ
52 પાના નાં ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ?

25%
50%
12.5%
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોઇ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક અને માનસિક ત્રાસ અંગે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ?

499
498(ક)
496
498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)
ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL)
સાયન્સ સિટી સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP