વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ?

કિલ્લો
સ્વદેશી સબમરીન
રોકેટ
વિદેશી સબમરીન ફ્રિગેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ ___ છે.

બરખા
બાદલ
મેઘદૂત
મેઘરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ભારત સરકારના ક્યાં વિભાગ હેઠળ કાર્યરત છે ?

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ
ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelenght space observatory) કઈ હતી ?

માર્સ ઓર્બિટર મીશન (MOM)
આદિત્ય -L1
એસ્ટ્રોસેટ (ASTROSAT)
ચંદ્રયાન -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP