વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? ફ્રાંસ યુ.કે. કેનેડા યુ.એસ.એ. ફ્રાંસ યુ.કે. કેનેડા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO દ્વારા વિકસાવવામાં આવેલી સૌથી નાના આકાર તથા ઓછા વજનવાળી મિસાઈલ કઈ છે ? પૃથ્વી – 1 અસ્ત્ર K - 4 પ્રગતિ પૃથ્વી – 1 અસ્ત્ર K - 4 પ્રગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન શ્રી નિવાસ રામાનુજ પ્રફુલ્લચંદ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) REN21 શું છે ? એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મિશન ઈનોવેશન' શું છે ? પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો ? એપલ રોહિણી (i) ભાસ્કર (i) આર્યભટ્ટ એપલ રોહિણી (i) ભાસ્કર (i) આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP