વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફાસ્ટ બ્રીડર રીએક્ટરમાં ઇંધણ તરીકે ___ વપરાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
યુરેનિયમ થોરિયમ ઓક્સાઈડ
યુરેનિયમ પ્લુટોનિયમ
યુરેનિયમ પ્લુટોનિયમ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે.

પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા.
સુનામીની સંભાવનાઓ શોધવા
વનસ્પતિની વૃદ્ધિ માપવા
ભૂકંપની આવૃત્તિઓ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP