વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હવામાનની સચોટ આગાહી કરવા માટે તાજેતરમાં કયા સ્થળે ડોપલર રડાર રાખવામાં આવ્યું ? નડાબેટ થિરુવનંતપુરમ્ રામેશ્વરમ્ ભુજ નડાબેટ થિરુવનંતપુરમ્ રામેશ્વરમ્ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યા સ્થિત છે ? પુરી ઈન્દોર બેંગલુરુ હસન પુરી ઈન્દોર બેંગલુરુ હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ? જૈવ પરમાણુઓનો યાંત્રિક તરંગોનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિદ્યુતચુંબકીય તરંગોનો જૈવ પરમાણુઓનો યાંત્રિક તરંગોનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિદ્યુતચુંબકીય તરંગોનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) શાંતિ સ્વરૂપ ભટનાગર મુખ્યત્વે ક્યાં વિષયક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? રસાયણ વનસ્પતિ વિજ્ઞાન ખગોળ કણ ભૌતિક રસાયણ વનસ્પતિ વિજ્ઞાન ખગોળ કણ ભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 340 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP