વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ. આર.કે કોટનાલા
ડૉ. આર.કે. કટવાલ
ડૉ. એસ. આર. રાણા
ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ?

USA
રશિયા
ઈઝરાયેલ
ભારત-ઈઝરાયેલ સંયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇન્ડીયન રિજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ?

7 ડિસેમ્બર, 2014
8 જાન્યુઆરી, 2015
28 માર્ચ, 2015
10 નવેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્માર્ટ મોબાઈલ ફોન પ્રોસેસર અને તેને બનાવનાર મૂળ કંપનીની નીચે આપેલ જોડ પૈકી કઈ જોડી ખોટી છે ?

Tegra K1 Processor - Nvidia
Snapdragon Processor - Quacomm
Atom Processor - Intel
Apple T Processor - Apple

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો.

યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ

સરખી રહે છે
ઘટે છે
વધે છે
અંદાજી ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP