ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂર્વાભિમુખ એટલે ___ પૂર્વની નીચે પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની પાછળ પૂર્વની નીચે પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની પાછળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - મોતી માયાળુ માછલી માઝા મોતી માયાળુ માછલી માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? પ્રદક્ષિણા પાવાગઢની ફરતે બાવાઓએ પ્રદક્ષિણા પાવાગઢની ફરતે બાવાઓએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "મહોર્મિ" મહા + ઊર્મી મહા + ઊર્મિ મહા + ઉર્મી મહા + ઉર્મિ મહા + ઊર્મી મહા + ઊર્મિ મહા + ઉર્મી મહા + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. ઉપજ હકૂમત પેદાશ હીણ ઉપજ હકૂમત પેદાશ હીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. સજીવારોપણ શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક સજીવારોપણ શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP