સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયનોસોર શું છે ? અવકાશયાન પ્રાગૈતિહાસિક પ્રાણી એક ટાપુ એક રોગ અવકાશયાન પ્રાગૈતિહાસિક પ્રાણી એક ટાપુ એક રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રહ્માંડનો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે ? 432 લાખ વર્ષ 432 કરોડ વર્ષ 432 વર્ષ 432 હજાર વર્ષ 432 લાખ વર્ષ 432 કરોડ વર્ષ 432 વર્ષ 432 હજાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... ખૂબ ખાવું અને પછી સુઈ જવું સ્વેચ્છિક ભૂખમરો આપેલ પૈકી એક પણ નહીં સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી ખૂબ ખાવું અને પછી સુઈ જવું સ્વેચ્છિક ભૂખમરો આપેલ પૈકી એક પણ નહીં સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુટ્રોન કણની શોધ કોણે કરી હતી ? ડાલ્ટન રોંજન ચેડવીક રૂથરફોર્ડ ડાલ્ટન રોંજન ચેડવીક રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP