ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?

ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ
ફુલ, તપ, બગલો, નમસ્તે
આવળ, બાવળ, બોરડી, આજે
ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

વગર મહેનતે વિધ્ન ટાળવું
સમજી ન શકાય તેવી વાત
પડતી આવવી
તંગી હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.

શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી.
છાયા ગંધર્વના પ્રેમમાં પડી.
છાયા ગંધર્વને પ્રેમ કરે છે.
છાયા ગંધર્વને પ્રેમ કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP