ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? સંભાવનાર્થ નિશ્ચયવાચક સ્વીકારવાચક નકારવાચક સંભાવનાર્થ નિશ્ચયવાચક સ્વીકારવાચક નકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. સર્વત્ર છીએ આપણે પણ સર્વત્ર છીએ આપણે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો : અભ્યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ અભિ + આસ અભ્ય + અસ અભ્ય + આસ અભિ + યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક પડીને ઊભું થઈ ગયું. - અધોરેખાને આધારે કૃદંતને ઓળખો. વર્તમાનકૃદંત વિદયર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિદયર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP