ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? ઉપમા યમક રૂપક શ્લેષ ઉપમા યમક રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. વ્યક્તિવાચક પ્રમાણવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક પ્રમાણવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? સન્યાસિની ઊંઘણશિ અનુભુતિ ચિચિયારી સન્યાસિની ઊંઘણશિ અનુભુતિ ચિચિયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ. ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP