ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? નંદકુંવર ઘનશ્યામ જીવનયાત્રા દીવાદાંડી નંદકુંવર ઘનશ્યામ જીવનયાત્રા દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સલાટની હથોડી સૂપ બનાવનાર રાજા સારો પતિ સલાટની હથોડી સૂપ બનાવનાર રાજા સારો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો.ધર્મિષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધમ + રિષ્ઠ ધમ + ઈષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ધર્મ + ઇષ્ઠ ધમ + રિષ્ઠ ધમ + ઈષ્ઠ ધર્મિ + ઇષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધબાધબી ખડખડ હસતુંહસતું ધકધક ધબાધબી ખડખડ હસતુંહસતું ધકધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુઓ પેલો ચોર ભાગ્યો !' - પેલો કેવા પ્રકારનું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હા, અમે અવશ્ય રમીશું. - ક્રિયાવિશેષણનો પ્રકાર નક્કી કરો. નિશ્રયવાચક આપેલ પૈકી એક પણ નહીં સ્વીકારવાચક્ આપેલ બંને નિશ્રયવાચક આપેલ પૈકી એક પણ નહીં સ્વીકારવાચક્ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP