ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? ગપ્પા મારવા મુખ સિવાઈ જવું અખાડા કરવા કુસ્તી ન કરવી ગપ્પા મારવા મુખ સિવાઈ જવું અખાડા કરવા કુસ્તી ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રાત થોડી ને વેશ ઝાઝા' - અલંકાર ઓળખાવો. અન્યોક્તિ શબ્દાનુપ્રાસ વિરોધાભાસ અનન્વય અન્યોક્તિ શબ્દાનુપ્રાસ વિરોધાભાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્વિજય દિગ્ગજ દિક્પાલ ઐરાવત દિગ્વિજય દિગ્ગજ દિક્પાલ ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શ્રવણ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP