ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ખાડો ખોદે તે પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ખાડો ખોદે તે પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ આંતર પ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. કંઠસ્થ મુખ વગરનું મૂક બોલકો કંઠસ્થ મુખ વગરનું મૂક બોલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. અમૃત વિષ મિષ્ઠ મધુર મીઠું વિષ મિષ્ઠ મધુર મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP