ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? ઉદ્ + નત = ઉન્નત યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન્ય + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ + ધિકૃત અન્ય + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ + ધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? નઈ એટલે આપેલ તમામ પછી નઈ એટલે આપેલ તમામ પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ? સપ્તમી ચતુર્થી પ્રથમા ષષ્ઠી સપ્તમી ચતુર્થી પ્રથમા ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ચતુર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભુજ ચર્તુભૂજ ચતુર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભુજ ચર્તુભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો ભુજંગી હરિગીત છપ્પો સોરઠો ભુજંગી હરિગીત છપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP