સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? ન્યુમોનિયા એઈડ્ઝ હાર્ટ સર્જરી કેન્સર ન્યુમોનિયા એઈડ્ઝ હાર્ટ સર્જરી કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? અર્ક જવર અમરવેલ ગળો અડુની વેલ અર્ક જવર અમરવેલ ગળો અડુની વેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ? લોહીનું દબાણ ડાયાબિટીસ એઈડ્ઝ કેન્સર લોહીનું દબાણ ડાયાબિટીસ એઈડ્ઝ કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? કાળો ગેંડો ભારતીય હાથી આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ કાળો ગેંડો ભારતીય હાથી આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે 40°ના ખૂણા વચ્ચે વસ્તુ મુકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે ? 8 10 7 9 8 10 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? યુરેનસ શનિ ગુરુ પ્લુટો યુરેનસ શનિ ગુરુ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP