સામાન્ય વિજ્ઞાન (General Science)
"CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ?
સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?