ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. સત્ તત્વ આત્મા છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. તે આત્મા તું જ છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. સત્ તત્વ આત્મા છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. તે આત્મા તું જ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? ખોટો રૂપિયો ચળકે ઘણો અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઉજળું એટલું દૂધ નહીં ખોટો રૂપિયો ચળકે ઘણો અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઉજળું એટલું દૂધ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ઘડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો. નિયમિત રસિક વૈધવ્ય દૂધ નિયમિત રસિક વૈધવ્ય દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP