ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્વિજય દિગ્ગજ ઐરાવત દિક્પાલ દિગ્વિજય દિગ્ગજ ઐરાવત દિક્પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જિજ્ઞાષા જીજ્ઞાસા જિજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાષા જીજ્ઞાસા જિજ્ઞાસા જીગ્નાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કાકાસાહેબ કાલેલકર - વિસામો નંદશંકર - કરણઘેલો ચંદ્રવદન મહેતા - આગગાડી ક.મા.મુનશી - કાકાની શશી કાકાસાહેબ કાલેલકર - વિસામો નંદશંકર - કરણઘેલો ચંદ્રવદન મહેતા - આગગાડી ક.મા.મુનશી - કાકાની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP