ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? પેટ ચોળીને શૂળ ઊભું કરવું હથિયાર હેઠાં મૂકવાં નાક કપાવવુ કાગનો વાઘ થવો પેટ ચોળીને શૂળ ઊભું કરવું હથિયાર હેઠાં મૂકવાં નાક કપાવવુ કાગનો વાઘ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટ્ટી જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો. નિરોગી-અભિસેક નિરોગી-અભિષેક નિરોગિ-અભીશેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક નિરોગી-અભિષેક નિરોગિ-અભીશેક નીરોગી-અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ધોધમાર વરસાદ આવવો મુશ્કેલીનો સામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ધોધમાર વરસાદ આવવો મુશ્કેલીનો સામનો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "વનોષધિ" વન્ + ઓષધી વન + ઔષધિ વન્ + ઓષધિ વન + ઔષધી વન્ + ઓષધી વન + ઔષધિ વન્ + ઓષધિ વન + ઔષધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP