ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુદર્શન સુસ્વાગતમ્ સુપરિચિત સુપ્રભાતમ્ સુદર્શન સુસ્વાગતમ્ સુપરિચિત સુપ્રભાતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. પૂર્ણકાલીન સમકાલીન સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમકાલીન સમયકાલીન અનુકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! શંકા તો જરાય નોહતી શંકા તો જરાય નોહતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સારો પતિ સૂપ બનાવનાર રાજા સલાટની હથોડી સારો પતિ સૂપ બનાવનાર રાજા સલાટની હથોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. સકલ અચલ નિખિલ અખંડ સકલ અચલ નિખિલ અખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP