Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

અભિધમ્મપિટક
ધમ્મપિટક
સુત પિટક
વિનયપિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
યોગ્ય જોડકા જોડો.
અધિકાર / વ્યવસ્થા
(a) પુરુષ મહિલા સમાન મતાધિકાર
(b) સૌ પ્રથમ કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા
(c) સૌ પ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થા
(d) મહિલાઓને મત આપવાનો અધિકાર
કયા અધિનિયમ અંતર્ગત
1. ભારત શાસન અધિનિયમ 1935
2. ભારતીય પરિષદ અધિનિયમ 1892
3. મોન્ટેગ્યું-ચેમ્સફર્ડ એકટ-1919
4. ભારત સરકાર અધિનિયમ 1935

a-3, b-4, c-2, d-1
a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2
a-4, b-1, c-2, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

ડોકા અને હુડારાસ નૃત્ય
ઢોલોરાણો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
હીંચ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP