ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. મહા + ઔદાર્ય = મહૌદાર્ય સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર મહા + ઔદાર્ય = મહૌદાર્ય સર્વ + ઉદય = સર્વોદય પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટગરટગર ટાપટીપ છનછન સાચોસાચ ટગરટગર ટાપટીપ છનછન સાચોસાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરે - આ પંક્તિ છંદ જણાવો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતવાચક નિશ્ચયવાચક સમયવાચક સંભાવનાવાચક રીતવાચક નિશ્ચયવાચક સમયવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? કારણે વડે એટલે છતાં કારણે વડે એટલે છતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ? સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP