સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં શું બંધબેસતું નથી ? પેટ્રોલ ડીઝલ ક્લોરીન ગેસ સીએનજી પેટ્રોલ ડીઝલ ક્લોરીન ગેસ સીએનજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 60 72 84 96 60 72 84 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ? તાંબુ + ટીન તાંબુ + ઝિંક લેડ + ટીન એલ્યુમિનિયમ તાંબુ + ટીન તાંબુ + ઝિંક લેડ + ટીન એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? હાઈડ્રોજન આયોડિન ઓક્સિજન કલોરીન હાઈડ્રોજન આયોડિન ઓક્સિજન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ? ડાયસિસ્ટોન ડેટોલ ડી.ડી.ટી. ફિનાઈલ ડાયસિસ્ટોન ડેટોલ ડી.ડી.ટી. ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 120° 60° 90° 45° 120° 60° 90° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP