GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ? GDPનાં વૃદ્ધિદરમાં વધારો આપેલ તમામ ગ્રાહકો માટે પસંદગીમાં વધારો નિકાસમાં વધારો GDPનાં વૃદ્ધિદરમાં વધારો આપેલ તમામ ગ્રાહકો માટે પસંદગીમાં વધારો નિકાસમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ? અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) એક્સ રે અને ગેમા કિરણો ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) એક્સ રે અને ગેમા કિરણો ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've tried reading the manual but it's all ___ to me." Complete the idiom. Latin German Greek French Latin German Greek French ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે ? રાવી ચિનાબ બિયાસ ઝેલમ રાવી ચિનાબ બિયાસ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ? 14 વર્ષ કરતાં ઓછી 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 6 થી 14 વર્ષ 14 વર્ષ કરતાં ઓછી 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 6 થી 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ? તંતુ વાદ્યો અવનધ્ય વાદ્યો સુષિર વાદ્યો ઘનવાદ્યો તંતુ વાદ્યો અવનધ્ય વાદ્યો સુષિર વાદ્યો ઘનવાદ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP