GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઈટ ખનીજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે ? ફ્લોરસ્પાર મિલિયોલાઈટ પનાલા ડિપોઝિટ ડોલોમાઈટ ફ્લોરસ્પાર મિલિયોલાઈટ પનાલા ડિપોઝિટ ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે ? નૈરોબી, કેન્યા જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા કેરો, ઈજિપ્ત નૈરોબી, કેન્યા જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા કેરો, ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું ? જેમ્સ લેન કાસ્ટર થોમસ સ્મિથ સર ટોમસ રૉ વિલિયમ હોકીન્સ જેમ્સ લેન કાસ્ટર થોમસ સ્મિથ સર ટોમસ રૉ વિલિયમ હોકીન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "A rainstorm flooded the gypsies' camp." Make passive. The gypsies' camp was flooded by a rainstorm. The gypsies' camp is flooded by a rainstorm. The gypsies' camp was flooded by rainstorm. The gypsies' camp were flooded by rainstorm. The gypsies' camp was flooded by a rainstorm. The gypsies' camp is flooded by a rainstorm. The gypsies' camp was flooded by rainstorm. The gypsies' camp were flooded by rainstorm. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'નવરાત્ર' અવ્યયીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ અવ્યયીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) It is a ___ where he has disappeared all of a sudden. mistery mystary mistary mystery mistery mystary mistary mystery ANSWER DOWNLOAD GUJARATI MCQ APP