GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ? એરંડો - પ્રથમ બાજરી - બીજો તમાકુ - બીજો જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ એરંડો - પ્રથમ બાજરી - બીજો તમાકુ - બીજો જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે B.Tech અભ્યાસક્રમ શરૂ કરનારી દેશની પ્રથમ સંસ્થા કઈ છે ? IIT ગાંધીનગર IIT મુંબઈ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ગાંધીનગર IIT મુંબઈ IIT દિલ્હી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Doctors and nurses worked around the ___ to help the COVID patients." Complete the idiom. clock day day and night watch clock day day and night watch ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ? પ્રોટીન સમૃદ્ધ પર્યાવરણ મૈત્રીપૂર્ણ શુદ્ધ અને ભેળસેળ રહિત આર્થિક રીતે સદ્ધર પ્રોટીન સમૃદ્ધ પર્યાવરણ મૈત્રીપૂર્ણ શુદ્ધ અને ભેળસેળ રહિત આર્થિક રીતે સદ્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Either" and "Neither" are ___ adjectives. Possessive Demonstrative Quantitative Distributive Possessive Demonstrative Quantitative Distributive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP