ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર તલ્ + લીન = તલ્લીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડીબુટ્ટી જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટ્ટી જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? શિર્શક શિર્ષક શીર્ષક સિર્શક શિર્શક શિર્ષક શીર્ષક સિર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? ખચિતમ્ ચકરિહા ઉલેચ દોપટ ખચિતમ્ ચકરિહા ઉલેચ દોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP