ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો ? ઉદગારવાચક પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન ઉદગારવાચક પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ? આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સાસ્ + અશ્વર્ય સા + શ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારીકા પરિચારીકા પરિચારિકા પરીચારિકા પરીચારીકા પરિચારીકા પરિચારિકા પરીચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP