• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?

મુહૂર્ત
પ્રજાકિય
રવિન્દ્ર
વૈજ્ઞાનીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખોટી જોડણી જણાવો.

ફૂદીનો
પિપૂડું
કીમિયો
સુરીલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી.

અનુષ્ટુપ
વંશસ્થ
વ્યાજસ્તુતિ
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

દામિની
યામિની
શર્વરી
નિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ?

નંદકુંવર
ઘનશ્યામ
જીવનયાત્રા
દીવાદાંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

યમની બહેન
સમીક્ષા
રાત્રી
વીજળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાસ કહેવત (Proverb) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US