ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સાવ કંગાળ હોવું સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં જેવી સોબત તેવી અસર પડે સાવ કંગાળ હોવું સ્વાર્થમાં નજર હોવી સમય ઓછો અને કામ ઘણાં જેવી સોબત તેવી અસર પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. પન્નાઈ ડાંગ વાંસી ધારિયું પન્નાઈ ડાંગ વાંસી ધારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. એક પણ વિધાન સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. શાકભાજી કરિયાણું સામાન ઉકરડો શાકભાજી કરિયાણું સામાન ઉકરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP