ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ઐરાવત દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વાલુકા કવિતા પ્રથમી વિપિન વાલુકા કવિતા પ્રથમી વિપિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. નિઃ + ધન = નિર્ધન નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર દુઃ + ગુણ = દુર્ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિગીત મંદાક્રાન્તા હરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" સજીવારોપણ રૂપક ઉપમા અનન્વય સજીવારોપણ રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP