ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ ખોળો પાથરવો આવનારનું સ્વાગત કરવું જાળ પાથરી દેવી કાવતરું કરવું ખોળો પાથરવો આવનારનું સ્વાગત કરવું જાળ પાથરી દેવી કાવતરું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. નિપાત નથી પર્યાયવાચક ખાતરીવાચક સીમાવાચક નિપાત નથી પર્યાયવાચક ખાતરીવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ? અધોબિંદુ - શિરોબિંદુ ઉખર - ફળદ્રુપ આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક અધોબિંદુ - શિરોબિંદુ ઉખર - ફળદ્રુપ આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વિધ્યર્થ કૃદંત સબંધ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત સબંધ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP