ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? છે રહી મા જ છે રહી મા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? બાવાઓએ પ્રદક્ષિણા પાવાગઢની ફરતે બાવાઓએ પ્રદક્ષિણા પાવાગઢની ફરતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. જ આ બધું કારણે જ આ બધું કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. વિકારી સમૂહવાચક દ્રવ્યવાચક અવિકારી વિકારી સમૂહવાચક દ્રવ્યવાચક અવિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? સંભાવનાર્થ સ્વીકારવાચક નિશ્ચયવાચક નકારવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નિશ્ચયવાચક નકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP