ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. પોલીસ ચોરનો સાથ આપે રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય પોલીસ ચોરનો સાથ આપે રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા સારા અક્ષર કેળવણીની નિશાની છે. હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? વ્યતિરેક યમક શ્લેષ દ્રષ્ટાંત વ્યતિરેક યમક શ્લેષ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP