ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? સન્યાસિની ઊંઘણશિ અનુભુતિ ચિચિયારી સન્યાસિની ઊંઘણશિ અનુભુતિ ચિચિયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. ધુપસળી વિષાદ દિશાશૂન્ય સૂરાવલિ ધુપસળી વિષાદ દિશાશૂન્ય સૂરાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મડાગાંઠ પડવી મન મરી જવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મડાગાંઠ પડવી મન મરી જવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? દરિયો પૈસાદાર ડરવું ઊંડું દરિયો પૈસાદાર ડરવું ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP